Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીના પુત્ર ઉમરે લગાવ્યા ગંભીર આરોપ. કહ્યું ‘આ એક ઊંડું કાવતરું હતું, સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું હતું…’

Mukhtar Ansari Death: બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અન્સારીનું ગુરૂવારે મોડી રાત્રે મોત થયું હતું. પરિવારના સભ્યોએ આપેલી માહિતી મુજબ ગાઝીપુર જિલ્લાના કાલી બાગમાં પરિવારનું કબ્રસ્તાન છે. ત્યાં મુખ્તારને દફનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જિલ્લામાં પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

by kalpana Verat
Mukhtar Ansari Death : ‘My father was given slow poison’, Son Umar Ansari claims

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More