Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયુ, ભાજપના 8 ધારાસભ્યોએ વિધાનસભાની સમિતિમાંથી આપ્યું રાજીનામું 

પશ્ચિમ બંગાળમાં  ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. 

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના આઠ ધારાસભ્યોએ વિધાનસભાની સમિતિઓ અને સ્થાયી સમિતિઓના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. 

Join Our WhatsApp Channel

રાજીનામું આપનારા ધારાસભ્યોમાં મિહિર ગોસ્વામી, મનોજ તિગ્ગા અને કૃષ્ણ કલ્યાણીનો સમાવેશ થાય છે.  

વિધાનસભાની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ છોડનારા હવે સ્વદેશ પાછા ફરવાની રાહ પર છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્પીકર બિમન બેનર્જીએ ગૃહમાં મુકુલ રોયને પીએસીના પ્રમુખ બનાવ્યા હતા. મુકુલ રોય ચૂંટણી બાદ ભાજપ છોડીને ફરીથી ટીએમસીમાં જોડાયા હતા

કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે લીલાલહેર; સરકારે મોંઘવારી ભથ્થામાં આટલો ધરખમ વધારો કર્યો, જાણો વિગત

Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Exit mobile version