મહારાષ્ટ્ર સરકારને કેન્દ્ર સરકાર તરફથી 9 લાખ ડોઝ મળ્યા છે, જે 2-3 દિવસ ચાલશે.
આ રસીનો ઉપયોગ 45 વર્ષ અને તેથી વધુ વય જૂથ માટે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના રસી ના અભાવને કારણે કેટલાક કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા.
રિસર્ચમાં સામે આવી કોરોનાના નવા મ્યુટેન્ટની તસવીર. જુઓ ફોટો જાણો વિગત…
