Site icon News Continuous Bureau | Mumbai

ઘરે બેઠા દારૂ મેળવો !! મુંબઈ પ્રશાસને દારૂની હોમ ડિલીવરીને મંજૂરી આપી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

12 મે 2020 

હવે મુંબઈમાં પણ શરાબ ઘરે બેઠા મંગાવી શકશો. મુંબઈમાં શરાબની દુકાનો પર જમા થતી ભીડને લઇ કોરોના વાયરસ માટે જારી કરાયેલા સોશિયલ ડિસ્ટનસિંગનું બિલકુલ પાલન થતું ન હતું. આ ઉપરાંત આસપાસના સ્થાનિક રહેવાસીઓએ પણ પોતાના વિસ્તારમાં વધતી ભીડને લઇ પ્રશાસનને ફરિયાદ કરી હતી. જે બાદ વિદેશી શરાબને હોમ ડિલિવરી કરવાની પરમિશન મુંબઈમાં આપવામાં આવી છે,  જેમાં બીયર, વાઈન અને માઈલ્ડ શરાબનો જ સમાવેશ થાય છે. આ સાથે જ જણાવાયું છે કે લાઇસન્સ ધરાવતા વિક્રેતાઓ જ શરાબની હોમ ડિલિવરી કરી શકશે તે પણ ફક્ત અને ફક્ત પોતાના વિસ્તાર પુરતું જ.

ઉલ્લેખનીય છે કે પંજાબ અને છત્તીસગઢમાં પણ આ પહેલા શરાબની હોમ ડિલિવરી કરવાની મંજૂરી આપવામાં આવી છે..

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version