Site icon News Continuous Bureau | Mumbai

ગોવા આવ્યું મુંબઈ થી વધુ નજીક, દોઢ કલાકનું અંતર ઓછું થયું. આ છે કારણ.

News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai) થી ગોવા (Goa) જતા રસ્તામાં એક બહુ મોટો ખાટ આવે છે. આ ઘાટ નું નામ કશેડી ઘાટ (Kashedi Ghat) છે.  આ ઘાટ પસાર થતા લોકોને આશરે દોઢ કલાક જેટલો સમય લાગે છે. જોકે હવે ભારત સરકાર (Central Govt) ના પરિવહન વિભાગ દ્વારા એક બોગદુ બનાવવામાં આવ્યું છે જેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ બધાને કારણે વાહનચાલકો (Motorists) નો દોઢ કલાક જેટલો સમય બચી જશે.  અને તેટલું જ અંતર માત્ર ચાર મિનિટમાં કપાશે. કશેડી ઘાટ પર ટનલનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે અંદરના કોંક્રીટ રોડનું (Concrete road) કામ બાકી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે(National Highways Department) કુલ 9 કિમીની લંબાઈ માટે 2 કિમીની બે સમાંતર ટનલ (Tunnel) ખોલવાની યોજના બનાવી છે. આ ટનલને કારણે એક કલાકના ચોથા ભાગના વર્તમાન ઘાટને પાર કરવામાં માત્ર બે મિનિટનો સમય લાગશે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે આ ઘાટ પર ચોમાસામાં ભૂસ્ખલનને કારણે હાઇવે બંધ રહે છે. ઘાટ ઉપર અને નીચે જવા માટે એક કલાક લાગે છે.

આ સમાચાર પણ વાંચો: Airtelનો આ છે સૌથી સસ્તો પ્લાન, એક મહિના સુધી સીમ કાર્ડ રહેશે એક્ટીવ, મળશે આ સુવિધા..

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version