ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈમાં lockdown ની આશંકાને પગલે પરપ્રાંતિય મજૂરો એ પલાયન શરૂ કર્યું છે. આ મજૂરો ઘણી મોટી સંખ્યામાં રેલવે સ્ટેશનની બહાર પહોંચી ગયા છે. તેમની પાસે ટિકિટ નથી. કઈ ટ્રેનમાં જવા મળશે તેની કોઇ વિગત નથી. આથી રેલવે સ્ટેશનોની બહાર જોરદાર હંગામો ચાલુ છે.
જુઓ વિડિયો…
ન્યુઝ કંટીન્યૂઝ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક : દહીસર રડાર પર, દૈનિક 200થી અઢીસો કેસ મળે છે.
બહારગામ જવા માટે મજૂરોની પડાપડી, મુંબઈ માં રેલવે સ્ટેશનોની બહાર ભારે હંગામો..#Mumbai #covid19 #railwaystation #crowd #migrantworkers pic.twitter.com/k8rOKQHH8L
— news continuous (@NewsContinuous) April 13, 2021
