મોટો આરોપ : મહારાષ્ટ્ર સરકારના આ મંત્રીએ પોતાનો ફોન ટેપ થતો હોવાની શંકા દર્શાવી. રાજકીય વર્તુળમાં ખળભળાટ

by Dr. Mayur Parikh
NCP general secretary Jitendra Awhad resigns with entire Thane unit over Sharad Pawar’s announcement

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 ફેબ્રુઆરી 2021

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને ગૃહનિર્માણ પ્રધાન જીતેન્દ્ર આહ્વડે આરોપ લગાવ્યો છે કે તેમને શંકા છે કે તેમનો ટેલીફોન ટેપ થઇ રહ્યો છે. તેમણે સાર્વજનિક રીતે આ આરોપ કર્યો છે અને તેની સાથે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમના whatsapp મેસેન્જર ને આંતરવામાં આવી રહ્યું છે.

આ આરોપોને કારણે મહારાષ્ટ્રની મોજુદા ઠાકરે સરકાર પોતે વિવાદોમાં આવી ગઈ છે.એક સમયે ભાજપની સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે વિપક્ષના ફોનોને ટેપ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ હવે ખુદ ઠાકરે સરકાર પર આ આરોપ લાગ્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More