Site icon

રમેશ બૈસ મહારાષ્ટ્રના 22મા રાજ્યપાલ બન્યા, ભગતસિંહ કોશ્યારીની લીધી જગ્યા.. જુઓ શપથ ગ્રહણનો વિડીયો

ભગતસિંહ કોશિયારીના સ્થાને ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રમેશ બૈસે આજે મહારાષ્ટ્રના 22માં રાજ્યપાલ તરીકે શપથ લીધા છે. બોમ્બે હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એસ. વી. ગંગાપુરવાલાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બૈસે મરાઠીમાં શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે હાજર રહ્યા હતા.

Ramesh Bais sworn in as Maharashtra Governor

રમેશ બૈસ મહારાષ્ટ્રના 22મા રાજ્યપાલ બન્યા, ભગતસિંહ કોશ્યારીની લીધી જગ્યા.. જુઓ શપથ ગ્રહણનો વિડીયો

 News Continuous Bureau | Mumbai

ભગતસિંહ કોશિયારીના સ્થાને ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રમેશ બૈસે આજે મહારાષ્ટ્રના 22માં રાજ્યપાલ તરીકે શપથ લીધા છે. બોમ્બે હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એસ. વી. ગંગાપુરવાલાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બૈસે મરાઠીમાં શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Community

સપ્ટેમ્બર 2019 થી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા કોશ્યારીએ ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું. રમેશ બૈસ અગાઉ ઝારખંડના રાજ્યપાલ હતા. ઝારખંડમાં તેમની જગ્યાએ સીપી રાધાકૃષ્ણનને નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન ભકતોનો માનવમહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોચશે

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version