ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતાઓ આજે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા. તેમણે ગવર્નરને મળીને ભૂતપૂર્વ પોલીસ કમિશનર એ કરેલા આરોપો સંદર્ભે પોતાની ફરિયાદ કરી હતી. ભાજપ તરફથી ચંદ્રકાંત પાટીલ, સુધીર મુણગુટ્ટીવાર અને આશિષ શેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગવર્નર સાથે બેઠક કરીને તેમણે માંગણી કરી હતી કે મહારાષ્ટ્રની સરકારે સરકાર ચલાવવાની નૈતિકતા ગુમાવી દીધી છે. આથી આ સંદર્ભે રાજ્યપાલે વહેલામાં વહેલી તકે પગલા લેવા જોઈએ.
Interacting with media after meeting Maharashtra Governor Hon Bhagat Singh Koshyari ji at RajBhavan, Mumbai.@BSKoshyari https://t.co/2xOxckncur
— Devendra Fadnavis (@Dev_Fadnavis) March 24, 2021