News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર વિધાનસભાના(Maharashtra Assembly) તમામ ધારાસભ્યોને (MLA) શરમાવે તેઓ કિસ્સો આજે બન્યો છે. આંગણામાં શિવસેના(Shiv Sena) થી છુટા પડેલા ધારાસભ્યો અને વિરોધી પક્ષ નેતા(Opposition leader) વચ્ચે છુટા હાથની મારામારી થઈ. વાત એમ બની કે શિંદે ગ્રુપના ધારાસભ્યો (Shinde Group MLAs) વિધાનસભામાં આવતા વેંત વિરોધી પક્ષના નેતાઓ એ જોરદાર નારાબાજી(chanting) કરી હતી. ધારાસભ્યોએ કહ્યું કે '50 ખોખે, એકદમ ઓકે' આ વાત પર એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોને ગુસ્સો આવી ગયો અને મારા મારી શરૂ થઈ ગઈ.
#WATCH | A scuffle broke out between a few ruling party MLAs and Maha Vikas Aghadi MLAs outside the Maharashtra Assembly in Mumbai pic.twitter.com/genqozygaU
— ANI (@ANI) August 24, 2022
આ સમાચાર પણ વાંચો : યે દોસ્તી- હમ નહીં છોડેંગે- દેવેન્દ્ર ફડણવીસે અજીત પવાર સાથે નિભાવ્યો મિત્રધર્મ