Site icon

મહારાષ્ટ્ર વિધાનસભામાં જોરદાર રાડો-સીધી ધક્કા-મૂકી અને મારા મારી-જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર વિધાનસભાના(Maharashtra Assembly) તમામ ધારાસભ્યોને (MLA) શરમાવે તેઓ કિસ્સો આજે બન્યો છે. આંગણામાં શિવસેના(Shiv Sena) થી છુટા પડેલા ધારાસભ્યો અને વિરોધી પક્ષ નેતા(Opposition leader) વચ્ચે છુટા હાથની મારામારી થઈ. વાત એમ બની કે શિંદે ગ્રુપના ધારાસભ્યો (Shinde Group MLAs) વિધાનસભામાં આવતા વેંત વિરોધી પક્ષના નેતાઓ એ જોરદાર નારાબાજી(chanting) કરી હતી. ધારાસભ્યોએ કહ્યું કે '50 ખોખે, એકદમ ઓકે' આ વાત પર એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોને ગુસ્સો આવી ગયો અને મારા મારી શરૂ થઈ ગઈ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : યે દોસ્તી- હમ નહીં છોડેંગે- દેવેન્દ્ર ફડણવીસે અજીત પવાર સાથે નિભાવ્યો મિત્રધર્મ

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version