Site icon

લોકડાઉન લાગુ થવાનું છે એ સમાચાર પછી નાગપુરમાં રસ્તા પર લોકોના ટોળેટોળા. કોરોના નહીં થતો હોય તોય થઈ જશે. જુઓ ફોટોગ્રાફ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 માર્ચ 2021

મહારાષ્ટ્ર નાગપુર માં ૭ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 15 તારીખ થી આ લોકડાઉન લાગુ થઈ રહ્યું છે જે આગામી 21 તારીખ સુધી ચાલશે.

આ લોકડાઉન ની તૈયારીના ભાગરૂપે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદવા માટે રીતસરનો ધસારો છે. ફોટોગ્રાફ્સ જોઈને એવું લાગશે કે જો કોરોના નહીં પ્રસરવાનો હોય તોય લોકોને ઇન્ફેકશન લાગે એટલી વાત પાક્કી છે.

મહારાષ્ટ્રના આ શહેરમાં બે દિવસનું લોકડાઉન લાગું થયું. જાણો વિગત.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version