નાગપુરમાં બુધવારે 1710 નવા કેસ સામે આવ્યા હતા. 173 દિવસ બાદ કોરોનાના સૌથી અધિક કેસ એક જ દિવસમાં નોંધાવાનો આ રેકોર્ડ છે
કોરોનાના નવા કેસોમાં મહિલાઓ અને 20 થી 40 વર્ષની વયના લોકો વધુ આવી રહ્યાં છે.
લોકો કોરોના પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે. તેમજ સરકારી નિયમો નું પાલન યોગ્ય રીતે નથી કરવામાં આવી રહ્યું.
મહારાષ્ટ્રના બીજા સૌથી મોટા એવા આ શહેરમાં ૭ દિવસનું પૂરેપુરુ લોકડાઉન.