200
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ(Congress) આજે મોંઘવારી(inflation), જીએસટી(GST) અને કેન્દ્ર સરકારની(Central Govt) નીતિઓના વિરોધમાં રોડથી સંસદ(Parliament) સુધી વિરોધ પ્રદર્શન(Protest) કરી રહી છે.
રાહુલ ગાંધી(Rahul Gandhi) કોંગ્રેસ સાંસદો(Congress MPs) સાથે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન(Rashtrapati Bhavan) સુધી માર્ચ કાઢી રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને વિજય ચોક(Vijay Chowk) ઉપર જ રોકી દીધા.
સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) સહિત અનેક કોંગ્રેસના નેતાઓની(Congress leaders) અટકાયત કરી છે.
પોલીસે આ માર્ચની મંજૂરી આપી હતી. વિસ્તારમાં કલમ 144(Section 144) લાગુ છે.
આ સમાચાર પણ વાંચો : તો શું અમિત શાહ હવે ગુજરાતના મુખ્યમંત્રી બનશે-કેજરીવાલે હવા બનાવી
You Might Be Interested In