Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીના રસ્તાઓ પર સંગ્રામ-રાહુલ ગાંધી સાથે પ્રિયંકાની પણ થઇ અટકાયત- જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress) આજે મોંઘવારી(inflation), જીએસટી(GST) અને કેન્દ્ર સરકારની(Central Govt) નીતિઓના વિરોધમાં રોડથી સંસદ(Parliament) સુધી વિરોધ પ્રદર્શન(Protest)  કરી રહી છે.

Join Our WhatsApp Channel

રાહુલ ગાંધી(Rahul Gandhi) કોંગ્રેસ સાંસદો(Congress MPs) સાથે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન(Rashtrapati Bhavan) સુધી માર્ચ કાઢી રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને વિજય ચોક(Vijay Chowk) ઉપર જ રોકી દીધા.

સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) સહિત અનેક કોંગ્રેસના નેતાઓની(Congress leaders) અટકાયત કરી છે. 

પોલીસે આ માર્ચની મંજૂરી આપી હતી. વિસ્તારમાં કલમ 144(Section 144) લાગુ છે.

આ સમાચાર પણ વાંચો : તો શું અમિત શાહ હવે ગુજરાતના મુખ્યમંત્રી બનશે-કેજરીવાલે હવા બનાવી

Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Exit mobile version