211
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળના(West Bengal) કૂચ બિહારમાં(Cooch Bihar) એક મોટી દુર્ઘટના ઘટી છે.
અહીં કારમાં(Car) વીજ કરંટ(Electric current) લાગવાથી 10 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટના મોડી રાત્રે(Late night) 12 વાગ્યાની આસપાસ બની હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, ગાડીમાં DJ હતુ. તેમાં જનરેટર(Generator) રાખવામાં આવ્યું હતું. જનરેટરના વાયરમાં શોર્ટ સર્કિટ(Short circuit) થતાં વાહનમાં કરંટ લાગ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ધરપકડ પહેલા સંજય રાવતનો ભાવનાત્મક ફોટોગ્રાફ સામે આવ્યો- પોતાની માં ને વળગી પડ્યા- જુઓ વિડીયો
You Might Be Interested In