Site icon

મોટી દુર્ઘટના-પશ્ચિમ બંગાળમાં 10ના મોત

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળના(West Bengal) કૂચ બિહારમાં(Cooch Bihar) એક મોટી દુર્ઘટના ઘટી છે. 

Join Our WhatsApp Community

અહીં કારમાં(Car) વીજ કરંટ(Electric current) લાગવાથી 10 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

આ ઘટના મોડી રાત્રે(Late night) 12 વાગ્યાની આસપાસ બની હતી.  

કહેવામાં આવી રહ્યું છે કે, ગાડીમાં DJ હતુ. તેમાં જનરેટર(Generator) રાખવામાં આવ્યું હતું. જનરેટરના વાયરમાં શોર્ટ સર્કિટ(Short circuit) થતાં વાહનમાં કરંટ લાગ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ધરપકડ પહેલા સંજય રાવતનો ભાવનાત્મક ફોટોગ્રાફ સામે આવ્યો- પોતાની માં ને વળગી પડ્યા- જુઓ વિડીયો

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version