Site icon

પયગંબર વિવાદ – નુપુર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ આ વિદેશી સાંસદે કર્યો બચાવ- કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

પયગંબર(Prophet) પર નિવેદન આપનાર ભાજપ નેતા(BJP leader) નુપુર શર્મા(Nupur Sharma) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની(Supreme Court) ટિપ્પણી બાદ દેશમાં એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. 

Join Our WhatsApp Community

કોર્ટની ટિપ્પણી બાદ વિપક્ષી પાર્ટીના(Opposition Party) નેતાઓ હિંસા(Violence) માટે તેને જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે નેધરલેન્ડની(Netherlands) પ્રતિનિધિ સભાના સાંસદ(Member of the House of Representatives) ગીર્ટ વિલ્ડર્સે(Geert Wilders) નૂપુર શર્માનો બચાવ કર્યો છે. 

તેમણે કહ્યું કે કન્હૈયાલાલની હત્યા(Kanhaiyalal's murder) માટે નુપુર શર્મા જવાબદાર નથી અને તેમણે કોઈપણ સંજોગોમાં માફી માંગવી જોઈએ નહીં.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે નુપુર શર્માને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ઉદયપુરમાં(Udaipur) હિંદુ દરજીની(Hindu tailor) હત્યા સહિત દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે તે જ જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો :  સરકાર ગઈ પણ રાજકીય લડાઈ હજી ચાલુ- મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર ઉદ્ધવ ઠાકરેએ કરી આ કાર્યવાહી-જાણો વિગતે 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version