166
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મણીપુરમાં(Manipur) આર્મી કેમ્પની(Army Camp) પાસે ભૂસ્ખલન(Landslides) થવાની ઘટના ઘટી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ ઘટના ગુરુવારે રાજ્યના નોની જિલ્લામાં(Noney District) તુપુલ રેલવે સ્ટેશન(Tupul railway station) પાસે હતી.
ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 45થી વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા છે.
આ ઉપરાંત ભૂસ્ખલનના કારણે ફસાયેલા 19 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.
હાલ ભારતીય સેના(Indian Army) અને અસમ રાઈફલ્સની(Assam Rifles) ટીમ દ્વારા બચાવ અભિયાન ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : ફેસબુક પર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા ભાવુક થયેલા ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું પોતાના ભાષણમાં-જાણો અહીં
You Might Be Interested In