Site icon

મણિપુરમાં આર્મી કેમ્પ નજીક ભૂસ્ખલન- સેનાનાં 45થી વધારે લોકો દટાયાની આશંકા-આટલા લોકોનાં મોત

News Continuous Bureau | Mumbai 

મણીપુરમાં(Manipur) આર્મી કેમ્પની(Army Camp) પાસે ભૂસ્ખલન(Landslides) થવાની ઘટના ઘટી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ આ ઘટના ગુરુવારે રાજ્યના નોની જિલ્લામાં(Noney District) તુપુલ રેલવે સ્ટેશન(Tupul railway station) પાસે હતી. 

ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 45થી વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

આ ઉપરાંત ભૂસ્ખલનના કારણે ફસાયેલા 19 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. 

હાલ ભારતીય સેના(Indian Army) અને અસમ રાઈફલ્સની(Assam Rifles) ટીમ દ્વારા બચાવ અભિયાન ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : ફેસબુક પર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા ભાવુક થયેલા ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું પોતાના ભાષણમાં-જાણો અહીં

Hyderabad Metro: હૈદરાબાદ મેટ્રોની નવી પહેલ, ૨૦ ટ્રાન્સજેન્ડર્સને મળ્યું સુરક્ષા ગાર્ડનું કામ, રોજગાર અને સન્માનનો માર્ગ ખુલ્યો.
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં ૨૬૪ નગર પાલિકાઓમાં મતદાન શરૂ, બુલઢાણામાં નકલી વોટર પકડાતા ચૂંટણી પ્રક્રિયા પર ઉઠ્યા સવાલ
Cash for votes: મહારાષ્ટ્રમાં ‘કેશ ફોર વોટ’ કૌભાંડનો આરોપ, કોંકણની રાજનીતિમાં ખળભળાટ, ગઠબંધન સહયોગીઓ વચ્ચે તણાવ
Siddaramaiah: સિદ્ધારમૈયા પહોંચ્યા શિવકુમારના આવાસ, બ્રેકફાસ્ટ મીટિંગમાં સીએમ અને ડીસીએમ વચ્ચે કયા મુદ્દા પર થશે ચર્ચા?
Exit mobile version