Site icon

શિવસૈનિકો રસ્તા પર નહીં ઉતરતા- ઉદ્ધવ ઠાકરેની કાર્યકર્તાઓને અપીલ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharshtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) પોતાનું રાજીનામું આપ્યું તે પહેલા ફેસબુક પર મહારાષ્ટ્રની જનતા સાથે સંવાદ સાધ્યો હતો આ સમયે તેમણે ફેસબુક(Facebook) ઉપર પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે એકનાથ શિંદે (Eknath Shinde) જ્યારે મુંબઈ(Mumbai)માં આવે ત્યારે તેનો વિરોધ કરવા માટે એકેય શિવ સૈનિક(Shivsainik) રસ્તા પર ન ઉતરે.  ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે પર હુમલો ન થાય તે માટે કેન્દ્ર સરકારે મોટા પગલાં લીધા છે. આ ઉપરાંત રાજ્યપાલે પણ મહારાષ્ટ્રના પોલીસ વિભાગને પત્ર લખીને સુરક્ષા પૂરી પાડવા માટેની તાકીદ કરી દીધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો

 આવા સમયે જો શિવસૈનિકો રસ્તા પર ઉતરે તો એકનાથ શિંદે ના સમર્થકો અને પોલીસ ભેગા મળીને શિવસૈનિકો ની ધોલાઈ કરી નાખે તેવી શક્યતા છે. આ શક્યતાને જોતા ઉદ્ધવ ઠાકરેએ શિવ સૈનિકો ને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર ન ઉતરે.

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version