Site icon News Continuous Bureau | Mumbai

જેલમાં બંધ અનિલ દેશમુખ-નવાબ મલિક SCની શરણે-બંને નેતાઓએ કોર્ટ સમક્ષ અરજી કરી આ માંગ- જાણો વિગતે  

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

જેલમાં બંધ મહારાષ્ટ્રના પ્રધાન(Maharashtra Minister) નવાબ મલિક(Nawab Malik) અને પૂર્વ ગૃહ પ્રધાન(Former Home Minister) અનિલ દેશમુખે(Anil Deshmukh) સુપ્રીમ કોર્ટના(Supreme Court) દ્વાર ખટખટાવ્યા છે  

બંને નેતાઓએ અરજીમાં કહ્યું છે કે તેમને પણ ફ્લોર ટેસ્ટમાં(Floor test) મતદાન(Voting) કરવાનો અધિકાર આપવામાં આવે. 

અગાઉ યોજાયેલી એમએલસી ચૂંટણીમાં(MLC election) તેમને મત આપવાનો અધિકાર(Right to vote) આપવામાં આવ્યો ન હતો. 

શિવસેનાએ(Shiv Sena) ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના(Governor) આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેના પર આજે સાંજે 5 વાગ્યે સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે એનસીપીના(NCP) આ બંને નેતાઓ મની લોન્ડરિંગના(Money laundering) અલગ-અલગ કેસમાં જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો : ફ્લોર ટેસ્ટ થશે કે નહીં- શિવસેનાની ફ્લોર ટેસ્ટ સામેની અરજી સુપ્રીમ કોર્ટમાં મંજૂર- આજે સાંજે આટલા વાગ્યે થશે સુનાવણી

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version