Site icon News Continuous Bureau | Mumbai

થઈ ગયું પાકું- મહારાષ્ટ્રની સત્તાનો માર્ગ ગોવાથી નીકળશે- ભગતસિંહ કોશીયારીએ આ વ્યક્તિને રાજ્યપાલનો ચાર્જ સોંપ્યો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી(Maharashtra governor Bhagat Singh Koshyari) ને કોરોના થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં ઘણો ક્રિટિકલ સમય(Political crisis) ચાલુ છે અને તે સમયે તેમને કોરોના થતા મહારાષ્ટ્રનો અતિરિક્ત ચાર્જ ગોવાના રાજ્યપાલ (Goa Governor) પી.એસ. શ્રીધરન પિલ્લઈ( P. S. Sreedharan Pillai)ને સોંપી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

ગોવાના રાજ્યપાલ આગામી અમુક કલાકોમાં મુંબઈ(Mumbai) પહોંચી શકે છે. એવી પણ શક્યતા વર્તાવામાં આવી રહી છે કે ધારાસભ્યો (MLAs)પોતે મુંબઈ અને મહારાષ્ટ્ર આવવાના સ્થાને ગોવા ચાલી જાય.  

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક 

આ સમાચાર સવારે 10 વાગ્યે લખવામાં આવ્યા છે અને અપડેટ થઈ રહ્યા છે.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version