Site icon

જેને કોંગ્રેસ રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે તેવા શરદ પવારે આ ચૂંટણી તેઓ લડશે કે નહીં તે બાબતે મોટું નિવેદન આપ્યું-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

એનસીપીNCP) સુપ્રીમો શરદ પવારે(Sharad Pawar) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે વિરોધ પક્ષના(Opposition Party) ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો છે. 

Join Our WhatsApp Community

શરદ પવારે તેમના નેતાઓ અને મંત્રીઓ સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમના નામ અંગેની ચર્ચાઓને ફગાવી દેતા કહ્યું હતું કે તેઓ વિરોધ પક્ષના ઉમેદવાર નહીં હોય. 

જો કે, તેમણે કહ્યું છે કે તેઓ ભાજપ(BJP) વિરુદ્ધ સર્વસંમતિ ધરાવતા ઉમેદવાર પર પહોંચવા માટે વિપક્ષ અને સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે વાતચીતમાં તેઓ મોખરે રહેશે.

અગાઉ એવી ચર્ચા થતી હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષ શરદ પવારને પોતાનો ઉમેદવાર બનાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : આ ઓબીસી ડેટા તો ખોટો છે- માત્ર અટક જોઈને માહિતી એકઠી કરવામાં આવે છે-મહારાષ્ટ્રમાં ઓબીસી ડેટા મામલે મહાભારત

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version