Site icon

મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટને અપાયા આ આદેશ.. 

News Continuous Bureau | Mumbai

વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) કોર્ટના આદેશ(Court orders) બાદ કરાયેલા સર્વેનો રિપોર્ટ(Survey report) આજે કોર્ટને સોંપી દેવાયો છે.

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી મસ્જિદ મામલે દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં(Supreme court) આજે સુનાવણી(Hearing) આવતીકાલ સુધી ટાળવામાં આવી છે. 

આ દરમિયાન કોર્ટે વારાણસી કોર્ટને(Varanasi court) કોઈ કાર્યવાહી ન કરવા આદેશ આપ્યા છે. 

કોર્ટે કહ્યું કે આ મામલે હવે તે આવતીકાલે સુનાવણી કરશે. ત્યાં સુધી વારાણસી કોર્ટમાં પણ આ મામલે સુનાવણી થશે નહીં. 

હવે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે બપોરે 3 વાગે આ મામલે સુનાવણી હાથ ધરાશે.

આ સમાચાર પણ વાંચો :  અમદાવાદ સાયબર સેલ એક્શન મોડમાં, જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ પર વાંધાજનક ટિપ્પણી કરનાર આ પાર્ટીના પ્રવક્તા ની કરી ધરપકડ..  

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version