Site icon

મુંબઇમાં પોણા બે મહિના બાદ કોરોનાના 100થી વધુ કેસ. જાણો કયા 10 વોર્ડ હોટસ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યાં છે. 

After corona there is high demand of banana

After corona there is high demand of banana

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોનાના નવા ૧૦૨ કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે એક પણ દરદીનું  મોત થયું નથી. બીજી તરફ ૮૫ દરદી સાજા થતાં  તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઈ  છે. હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ ૫૪૯ કેસ છે. હાલ મુંબઈ શહેરના ૧૦ વોર્ડ હોટસ્પોટ બન્યા હોય તેમ કેસ વધી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ વોર્ડની સૂચીમાં બાંદરા (એચ-વેસ્ટ), એ વોર્ડ (કોલાબા),  પરેલ (એફ-સાઉથ વોર્ડ), અંધેરી (કે-પશ્ચિમ વોર્ડ), ખાર (એચ-પૂર્વ વોર્ડ), દાદર, એલ્ફિસ્ટનમાં  (જી-સાઉથ વોર્ડ), ગ્રાન્ટ રોડ (ડી વોર્ડ), ગોરેગામ (પી-સાઉત વોર્ડ),   ભાડુંપ (એસ વોર્ડ) અને કુર્લા (એલ વોર્ડ)માં  દરદીની સંખ્યા વધારે મળી  રહી છે. આ વિસ્તારોમાં  સાપ્તાહિક દરની વૃદ્ધિ દર  ૦.૦૦૮ ટકા થીી ૦.૦૧૭ ટકા છે. ઉલ્લેખનીય છે કે ગત બીજી માર્ચે કોરોનાના દૈનિક કેસ ત્રણ આંકડામાં નોંધાયા હતા. તે પછી પહેલીવાર આટલા કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવી ગયું છે.

આ સમાચાર પણ વાંચો : હાર્દિક પટેલે પોતાના વોટ્‌સએપ ડીપીમાં કેસરી ખેસ પહેરેલો ફોટો મુકતા અટકળો શરૂ

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version