News Continuous Bureau | Mumbai
એમપી(MP), ગુજરાત(Gujarat) બાદ હવે રાજધાની દિલ્હીના(delhi) જહાંગીરપુરીમાં(Jahangirpuri) બુલડોઝર(Bulldozer) ચાલશે.
દિલ્હીના જહાંગીરપુરી હિંસામાં(Violence) હનુમાન જયંતિ(Hanuman jayanti) પર થયેલી હિંસા બાદ હવે આરોપીઓના(accused) ગેરકાયદે બાંધકામ(illegal construction) પર બુલડોઝર ચલાવવાનું એલાન કરી દીધું છે.
સમગ્ર વિસ્તારમાં ભારે ફોર્સનો ખડકલો ખડકી દેવાયો છે. લોકોએ પોતાના સામાન પણ હટાવવાની શરૂઆત કરી દીધી છે.
સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઇ ગયો છે.
સમગ્ર વિસ્તારમાં દિલ્હી પોલીસના(delhi Police) ભારે પોલીસ દળ સહિત પેરા મિલિટરી ફોર્સ(Military Force) તૈનાત કરી દેવાઇ છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત. મહારાષ્ટ્ર પોલીસે દિલ્હી ભાજપના પ્રવક્તાને ટ્વીટ કરવા બદલ નોટિસ પાઠવી. પ્રવક્તાએ મહારાષ્ટ્ર પોલીસ પર ઉઠાવ્યા સવાલ. જાણો વિગતે