News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના(Uttar pradesh) મથુરામાં(mathura) શ્રી કૃષ્ણ જન્મભૂમિ(Shri Krishna Birthplace) વિવાદ કેસ પર આજે મથુરા કોર્ટમાં(Court) સુનાવણી હાથ ધરવામાં આવશે.
હિન્દુ મહાસભાએ(Hindu Mahasabha) મથુરા કોર્ટમાં અરજી દાખલ કરી શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.
આજે આ જ મામલે મથુરા કોર્ટમાં સુનાવણી થશે. બીજી ઘણી અપીલો પર પણ અલગ-અલગ તારીખે કોર્ટમાં સુનાવણી(hearing) ચાલી રહી છે.
નોંધનીય છે કે એડવોકેટ રંજના અગ્નિહોત્રી(Advocate Ranjana Agnihotri) સહિત અડધો ડઝન લોકોએ ગયા વર્ષે સિવિલ જજની કોર્ટમાં આ કેસમાં સૌપ્રથમ દાવો કર્યો હતો.
તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે ટ્રસ્ટની જમીન પર બનેલી ઈદગાહને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવામાં આવે અને આખી જમીન વાસ્તવિક માલિક ભગવાન કૃષ્ણને (Lord krishna) સોંપવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : માંડ માંડ બચ્યા આ પૂર્વ ભારત રાજ્યના મુખ્યમંત્રી, માત્ર 15થી 18 મીટરના અંતરે થયો વિસ્ફોટ.. પોલીસ તંત્ર આવ્યું હરકતમાં