Site icon News Continuous Bureau | Mumbai

આજે કૃષ્ણ જન્મભૂમિ સંદર્ભે કોર્ટમાં મહત્વનો દિવસ… જાણો શું છે કાર્યવાહી….

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

ઉત્તર પ્રદેશના(Uttar pradesh) મથુરામાં(mathura) શ્રી કૃષ્ણ જન્મભૂમિ(Shri Krishna Birthplace) વિવાદ કેસ પર આજે મથુરા કોર્ટમાં(Court) સુનાવણી હાથ ધરવામાં આવશે. 

હિન્દુ મહાસભાએ(Hindu Mahasabha) મથુરા કોર્ટમાં અરજી દાખલ કરી શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.

આજે આ જ મામલે મથુરા કોર્ટમાં સુનાવણી થશે. બીજી ઘણી અપીલો પર પણ અલગ-અલગ તારીખે કોર્ટમાં સુનાવણી(hearing) ચાલી રહી છે.

નોંધનીય છે કે એડવોકેટ રંજના અગ્નિહોત્રી(Advocate Ranjana Agnihotri) સહિત અડધો ડઝન લોકોએ ગયા વર્ષે સિવિલ જજની કોર્ટમાં આ કેસમાં સૌપ્રથમ દાવો કર્યો હતો. 

તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે ટ્રસ્ટની જમીન પર બનેલી ઈદગાહને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવામાં આવે અને આખી જમીન વાસ્તવિક માલિક ભગવાન કૃષ્ણને (Lord krishna) સોંપવામાં આવે.

 આ સમાચાર પણ વાંચો : માંડ માંડ બચ્યા આ પૂર્વ ભારત રાજ્યના મુખ્યમંત્રી, માત્ર 15થી 18 મીટરના અંતરે થયો વિસ્ફોટ.. પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Exit mobile version