172
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હિજાબના વિવાદ વચ્ચે કર્ણાટકમાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ ગઇ છે.
જોકે વિદ્યાર્થિનીઓ હજુ પણ હિજાબ પહેરીને જ પરીક્ષા આપવાની જીદ કરી રહી છે.
આ સ્થિતિ વચ્ચે કર્ણાટકના ઉડ્ડુપીમાં આદેશ છતા કેટલીક વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ આપવા બદલ સાત શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી ૧૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ હિજાબની છૂટ ન હોવાથી પરીક્ષાથી દુર રહી છે.
આ સમાચાર પણ વાંચો : કાશ્મીરના આ શહેરમાં બુરખાધારી મહિલાએ CRPFના બંકર પર ફેંક્યો બોમ્બ, CCTVમાં કેદ થઈ આખી ઘટના, જુઓ વીડિયો, જાણો વિગતે
You Might Be Interested In