ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 ફેબ્રુઆરી 2022
ગુરૂવાર
ઉત્તરપ્રદેશમાં આજે 11 જિલ્લાઓની 58 સીટો પર પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.
સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે.
કોરોનાને કારણે વોટિંગનો સમય 1 કલાક સુધી વધારી દેવામાં આવી છે.
આજે પહેલા તબક્કામાં 623 ઉમેદવારોના નસીબનો નિર્ણય લેવાઈ જશે.
Join Our WhatsApp Community