Site icon

આ વ્યક્તિ હશે પંજાબ ના નવા મુખ્યમંત્રી. આજે સવારે શપથવિધિ. શું દલિત કાર્ડથી કોઈ અસર પડશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કેપ્ટન અમરિન્દર સિંહ બાદ હવે પંજાબને નવા મુખ્યમંત્રી મળી ગયા છે.

કોંગ્રેસ હાઇકમાન્ડે કેબિનેટ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રણજીત સિંહ ચન્નીને જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે.

આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચની ચૂંટણી અગાઉ દલિત શીખ નેતાને કમાન સોંપીને કોંગ્રેસે દાવ ખેલ્યો છે.

કાંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્ની સોમવારે સવારે 11 વાગ્યે પંજાબના 16મા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે, આ શપથ ગ્રહણ સમારોહ ચંડીગઢમાં યોજાશે.

ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, વિરાટ કોહલી RCB ના કેપ્ટન પદેથી આપશે રાજીનામું; જુઓ ક્યારે

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version