163
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અન્સારી ની આજે બપોરે અચાનક તબિયત લથડી ગઈ છે.
મુખ્તાર અન્સારીને જેલ અને જિલ્લા હોસ્પિટલના તબીબોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમની સારવાર કરવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત ગંભીર છે.
અગાઉ બાંદા જેલમાં બંધ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારી કોરોના પોઝિટિવ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બસપા સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરી હતી કે બાહુબલીના ધારાસભ્ય મુખ્તાર અન્સારી આ વખતે ચૂંટણી નહીં લડે. તેમના સ્થાને બસપાના પ્રદેશ અધ્યક્ષ લીમ રાજલર મંદસૌર પ્રદેશમાંથી ચૂંટણી લડશે.
You Might Be Interested In