224
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે આવતીકાલે સાંજે ચાર વાગે મહારાષ્ટ્ર રાજ્યના બારમા ધોરણનું પરિણામ આવશે.
આ પરિણામ ઓનલાઈન જોઈ શકાશે.
બારમાના પરિણામ માટે દસમા ધોરણના 30%, અગિયારમા ધોરણના ૩૦ ટકા, તેમજ બારમા ધોરણના ૪૦ ટકા માર્ક્સ અને આધાર તરીકે ગણવામાં આવ્યા છે.
સૌથી મોટા સમાચાર : દુકાનો રાત્રે 8:00 સુધી ખુલી રહેશે. આજે આવશે નોટિફિકેશન
You Might Be Interested In