176
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,753 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 167 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,51,810 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5,979 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.33 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 94,769 એક્ટિવ કેસ છે.
IND VS SL: અંતિમ મેચમાં શ્રીલંકાએ મારી બાજી, ક્લીન સ્વીપ કરવાથી ચૂક્યું ભારત ; સિરીઝ પર ભારતનો કબ્જો
You Might Be Interested In