મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં ઉતાર-ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,558 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 147 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,22,893 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 8,899 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.05 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,14,625 એક્ટિવ કેસ છે.
કોરોનાનો કહેર!! વિશ્વના આ દેશમાં અડધી સદીમાં પહેલીવાર જન્મ કરતા મૃત્યુ પામનારનો આંક વધુ, આંકડો જાણીને ચોંકી જશો