191
Join Our WhatsApp Community
પરભણી વિસ્તારમાં થયેલી કૃષિ લાતુર વિભાગીય સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કૃષિ સંદર્ભિત દુકાનો 7:00 થી 07:00 સુધી ખુલ્લી રહી શકશે.
આ નવો નિયમ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં લાગુ રહેશે. જેથી ખેડૂતોને વાવણીમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે.
આ સંદર્ભે આદેશ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા અધિકારીને આપવામાં આવ્યા છે.
હવે 6 દિવસ નહિ ભરી શકાય ઇન્કમ ટૅક્સ રિટર્ન; 7 જૂનથી શરૂ થશે નવું પૉર્ટલ, જાણો વિગત
You Might Be Interested In