Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા. જાણો આજના નવા આંકડા  

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 46,781 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 816 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 52,26,710 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 58,805  દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.01% થયો છે.

હાલ રાજ્યમાં  5,46,129 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 3,01,00,958 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

શું ખરેખર ભારત માટે સારા સમાચાર? કોરોના ની બીજી લહેર ના વળતા પાણી શરૂ થયા? ડૉક્ટરોનો દાવો…

Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Tukaram Mundhe FDA Guidelines તુકારામ મુંઢેનો મોટો નિર્ણય મહાપ્રસાદ અને ભંડારા વિતરણ માટે એફડીએની પરવાનગી લેવી ફરજિયાત
Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Exit mobile version