173
Join Our WhatsApp Community
કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ રાજ્યએ 11 મે સવારે 6 વાગ્યાથી 18 મે સુધી કોવિડ કર્ફ્યુની જાહેરાત કરી છે
ઉત્તરાખંડમાં કોવિડ કર્ફ્યુ રહેશે.
કર્ફ્યુ દરમિયાન ફ્રુટ, શાકભાજી, ડેરી સવારે 7 થી 10 સુધી ખુલ્લી રહેશે.
જોકે શોપિંગ મોલ્સ, જીમ. થિયેટર, બાર, દારૂની દુકાનો આગામી આદેશ સુધી બંધ રહેશે.
You Might Be Interested In