દેશમાં એક બાદ એક રાજ્યોમાં લોકડાઉન લાગુ થઇ રહ્યું છે. ત્યારે આ યાદીમા વધારે એક નામ ઉમેરાયું છે.
બિહારમાં કોરોનાના વધતા જતા કહેરને ધ્યાનમાં રાખીને સરકારે 15 મે સુધીના લોકડાઉનની જાહેરાત કરી છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે કેબિનેટ પ્રસ્તાવ ઉપર મે આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓડિશા અને હરિયાણા સરકાર પણ રાજ્યમાં લોકડાઉન જાહેર કરી ચુકી છે.
વિશ્વના સૌથી ધનિક પરિવારો માં એક બિલ ગેટ્સ અને મેલિન્ડા ના 27 વર્ષના લગ્નજીવનનો અંત.