169
Join Our WhatsApp Community
આંધ્રપ્રદેશ સરકારે કોરોના ના વધતા જતા કેસોને રોકવા માટે 5 મેથી રાજ્યમાં 14 દિવસના કડક કર્ફ્યુની જાહેરાત કરી છે.
રાજ્યમાં હવે સવારના 6 થી બપોરના 12 સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે. ત્યાર બાદ કર્ફ્યુ લાગુ પડશે. જોકે જરુરી સેવાઓને છૂટ આપવામાં આવી છે.
આંધ્રના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ બોલવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે આંધ્રમાં રાતના 10 થી સવારના 5 સુધી તો નાઈટ કર્ફ્યુ અમલી જ છે. પરંતુ તેમ છતાં પણ કોરોના કાબૂમાં ન આવતા મુખ્યમંત્રીએ વધારે કડક પ્રતિબંધો લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો
You Might Be Interested In