164
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 48,700 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 524 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 43,43,727 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 71,736 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82.92% થયો છે.
હાલ રાજ્યમાં 6,74,770 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,59,72,018 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
સવાર સવારમાં સારા સમાચાર : મુંબઈ શહેર માંથી કોરોના દસ દિવસમાં જતો રહેશે. ટાસ્ક ફોર્સનો દાવો.
You Might Be Interested In