ઉત્તરાખંડના કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત ની તબિયત ખરાબ થઈ છે.
તેમને કોરોના થયો છે જેનો ઇલાજ ચાલી રહ્યો છે. પરંતુ તેઓનો તાવ ઓછો નથી થઈ રહ્યો.
હવે તેમનો કેસ દિલ્હીના એમ્સ ખાતે રીફર કરવામાં આવ્યો છે.
હરીષ રાવત ઉત્તરાખંડ ના કોંગ્રેસ ના દિગ્ગજ નેતા છે. તેઓ ગાંધી પરિવાર ના નજીકના છે.
