Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતા સાંસદ સંજય રાઉતે તેમના પર આરોપ લગાવનાર ને આપી ખુલ્લી ધમકી. કહ્યું જો આરોપ સાચા સાબિત ન થયા તો…

શિવસેનાના નેતા-સાંસદ સંજય રાઉતે તેમના પર આરોપ લગાવનારને ખુલ્લી ધમકી આપી છે.

તેમણે કહ્યું, આરોપ લગાવનાર પુરવાર કરી નહીં શકે તો હું તેમને ઇડીની ઓફિસની બહાર ચપ્પલથી મારીશ.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે, ઇડી પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બૅન્કના કરોડોના કૌભાંડમાં સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત પુછપરછ કરી રહી છે .

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version