Site icon

આગામી 18 જૂન પીએમ મોદી ગુજરાત પ્રવાસે- આ મુલાકાત દરમિયાન અહીં યોજાનાર રોડ શો રદ-જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 18મી જૂને વડોદરા(Vadodara) આવવાના છે. 

Join Our WhatsApp Community

PM મોદીની આ મુલાકાત દરમિયાન યોજાનારા રોડ શો(Road show) ને રદ કરવામાં આવ્યો છે. જ્યારે,બીજા કાર્યક્રમો યથાવત રહેનાર છે.

રોડ શો માટે તમામ તૈયારીઓ કરવામાં આવ્યા બાદ આજે PMO માંથી રોડ શો માટે મંજૂરી નહીં મળતાં રોડ શો રદ(canceled) કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તબક્કે સુરક્ષાના કારણોસર આ રોડ શો રદ કરાયો હોવાનું મનાય છે.

વડાપ્રધાન મોદી હવે પાવાગઢ(Pavagadh) ખાતે મહાકાળી(Mahakali) માનાં દર્શન કરી સીધા લેપ્રસિ મેદાન(Leprosy ground) ખાતે સભા સ્થળે પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે- સરકારે વોટર ટેક્સી નું ભાડું ઓછું કર્યું -જાણો નવી કિંમત-

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version