122
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
-
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ગુરૂવારે (12મી સપ્ટેમ્બર) સવારે નર્મદા ડેમની ( Narmada Dam ) સપાટી 135.67 મીટરે પહોંચી છે.
-
સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં ( Narmada river ) કુલ 2,45,000 (45,000+ 2,00,000) કયુસેક પાણી છોડવામાં આવશે.
-
ડેમના ( Gujarat Dam) 15 દરવાજા 1.9 મીટર ખોલાયા છે. વડોદરા ( Vadodara ) , ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
આ સમાચાર પણ વાંચો : Niti Aayog: નીતિ આયોગે ભવિષ્યની રોગચાળાની તૈયારીઓ અંગેનો નિષ્ણાત જૂથનો આ અહેવાલ પાડ્યો બહાર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In