288
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગણપતિ બાપ્પાના(Ganapati Bappa) આગમનની સાથે જ મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) વરસાદે(Rainfall) દસ્તક આપી છે.
દરમિયાન નાશિક જિલ્લામાં(Nashik District) પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે
વેધશાળાના(observatory) જણાવ્યા અનુસાર, આજે સવારે 11:30 થી 2:30 વચ્ચે 55.6 મીમી(2 ઇંચ) વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે ગત સોમવારે બપોરે પણ એક કલાકમાં 28 મીમી વરસાદ પડી ગયો હતો
આ સમાચાર પણ વાંચો : આસામમાં પ્રશાસને ત્રણ મદરેસા તોડી પાડી અને 37 શિક્ષકોની ધરપકડ- આ છે કારણ
You Might Be Interested In