Site icon

નાસિકમાં મેઘરાજાની જોરદાર બેટિંગ- માત્ર ત્રણ કલાકમાં નોંધાયો આટલા ઇંચ વરસાદ

News Continuous Bureau | Mumbai

ગણપતિ બાપ્પાના(Ganapati Bappa) આગમનની સાથે જ મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) વરસાદે(Rainfall) દસ્તક આપી છે. 

Join Our WhatsApp Community

દરમિયાન નાશિક જિલ્લામાં(Nashik District) પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે 

વેધશાળાના(observatory) જણાવ્યા અનુસાર, આજે સવારે 11:30 થી 2:30 વચ્ચે 55.6 મીમી(2 ઇંચ) વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે ગત સોમવારે બપોરે પણ એક કલાકમાં 28 મીમી વરસાદ પડી ગયો હતો

આ સમાચાર પણ વાંચો : આસામમાં પ્રશાસને ત્રણ મદરેસા તોડી પાડી અને 37 શિક્ષકોની ધરપકડ- આ છે કારણ

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version