178
Join Our WhatsApp Community
- નવી મુંબઈના ભાજપના ત્રણ કોર્પોરેટરોએ એકાએક પક્ષ પલટો કર્યો છે
- કોર્પોરેટર અપર્ણા ગવતે, દીપા ગવતે અને નવીન ગવતે, શિવ સેનામાં સામેલ થયા છે
- ચોંકાવનારી વાત એ છે કે આ ત્રણ નગર સેવક ભૂતપૂર્વ એનસીપી અને હાલ ભાજપના નેતા ગણેશ નાઈકના ચુસ્ત ટેકેદાર છે.
- નવી મુંબઈ મહાનગરપાલિકામાં હાલ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.
You Might Be Interested In