શિવસેનાની બીજેપીને યર એન્ડ ગિફ્ટ, આ શહેરના ભાજપના ત્રણ નગરસેવક શિવસેના માં જોડાયા. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • નવી મુંબઈના ભાજપના ત્રણ કોર્પોરેટરોએ એકાએક પક્ષ પલટો કર્યો છે
  • કોર્પોરેટર અપર્ણા ગવતે, દીપા ગવતે અને નવીન ગવતે, શિવ સેનામાં સામેલ થયા છે
  • ચોંકાવનારી વાત એ છે કે આ ત્રણ નગર સેવક ભૂતપૂર્વ એનસીપી અને હાલ ભાજપના નેતા ગણેશ નાઈકના ચુસ્ત ટેકેદાર છે.
  • નવી મુંબઈ મહાનગરપાલિકામાં હાલ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More